મુંબઈમાં જૂનું ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે ખુશીના સમાચાર, જુઓ VIDEO

મુંબઈમાં જૂનું ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે ખુશીના સમાચાર છે. હવે જૂના ઘરની ખરીદી પર સ્ટેમ્પ ડ્યૂટી નહીં ભરવી પડે. મુંબઈ હાઈકોર્ટે જૂના ઘર પર સ્ટેમ્પ ડ્યૂટી હટાવવાનો આદેશ કર્યો છે. સ્ટેમ્પ ડ્યૂટી અધિકારી હવે જૂના ઘરો પર સ્ટેમ્પ ડ્યૂટી નહીં વસુલી શકે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજથી તાજમહેલ જોવું થયું ઘણું મોંઘુ, શું છે નવો ભાવ ?

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જજ ગૌતમ પટેલે કહ્યું કે, સ્ટેમ્પ ડ્યૂટી સેલ ડીડ અથવા તો ઈન્સ્ટૂમેન્ટ પર લાગે છે. નહીં કે કોઈ મોટી ખરીદી પર. કોર્ટે આ નિર્ણય મુંબઈના નેપિયન સી રોડ સ્થિત એક મોટા ફલેટને લઈને લીધો છે. એ ફ્લેટ હરાજીમાં વેચાયો હતો. લાજવંતી ગોડવાની પાસે 3300 સ્ક્વેર ફૂટનો તન્હી હાઈટ્સ સીએચએસમાં ફ્લેટ હતો. જે 1979માં ખરીદ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: 2 ભાઈના BRTSની ટક્કરના લીધે મોત થયા અને મેયર હસતા જોવા મળ્યા, જુઓ VIDEO

ત્યારે 10 રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી આપી હતી. પરંતુ નોંધણી કરાવી ન હતી. ત્યારબાદ આ ફલેટને બિઝનેસમેન વિજય જિંદલે 38 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ સ્ટેમ્પ ડ્યૂટી પૂરી ન ભરી હોવાનું કહી દસ્તાવેજમાં નામ બદલાવવાની વકીલે ના પાડતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે સ્ટેમ્પ અધિકારીઓને દસ્તાવેજ મંજૂર કરવાનો આદેશ કર્યો હતો. જે આધારે હવે સ્ટેમ્પ ડ્યૂટી હટતા કોર્ટે લોકોને મોટી રાહત આપી છે.

READ  હજી પણ સમય હોય તો બદલી દો નોકરી કે કરી લો આ ફિલ્ડનો કોર્સ , જાણો દેશના એવા 10 પ્રોફેશન્સ જ્યાં મળે છે સૌથી વધુ પગાર

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: જન્માષ્ટમીના તહેવારને લઈને ST નિગમ વધુ 1100 બસ દોડાવશે, જુઓ VIDEO

FB Comments