1 ઓગસ્ટથી SBIની આ સેવા થશે ફ્રી, ઘર અને કાર ખરીદી પણ થશે સસ્તી

દેશની સૌથી મોટી બેંક SBI 1 ઓગસ્ટથી એક ફ્રી સુવિધા શરૂ કરશે સાથે ઇલેક્ટ્રિક કાર અને ઘરની ખરીદી પણ સસ્તી થશે. ચાલો જાણીએ કે તમને તેનાથી કેવી રીતે ફાયદો થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો તમે SBIના ગ્રાહક છો તો તમને 1 લી ઑગસ્ટથી IMPS વ્યવહાર પર ચાર્જ લેવામાં આવશે નહીં. હાલ બેંક IMPS સર્વિસ માટે ચાર્જ લે છે. આ ચાર્જ ટ્રાન્સફરની રકમ પ્રમાણે બદલાય છે. IMPS એ Online મની ટ્રાન્સફર કરવા માટેની સુવિધા છે. આના માધ્યમથી થોડા જ સમયમાં 2 લાખ રૂપિયા સુધીની રકમ અન્ય કોઇ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહારાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેર યથાવત, 361 પોલીસકર્મીને પણ લાગ્યો ચેપ

આ પણ વાંચો: રાજ્યભરમાં ભારે વરસાદ થવાની આગાહી, બંગાળ ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા થશે સારો વરસાદ, જુઓ VIDEO

1 ઓગસ્ટથી ઇલેક્ટ્રિક વાહન ખરીદવું પહેલાં કરતા વધારે સસ્તુ થશે. GST કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી દર 12% થી 5% ઘટાડવાનું નક્કી કર્યું છે. GST કાઉન્સિલે ઇલેક્ટ્રિક વાહન ચાર્જર પરના જીએસટી દર પણ 18% થી ઘટાડીને 5% કર્યો છે.

READ  ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

1 ઓગસ્ટથી નોઇડા અને ગ્રેટર નોઇડામાં મિલકતના સર્કલ રેટમાં ઘટાડો કરવામાં આવશે, તેથી નોઇડા અને ગ્રેટર નોઇડામાં મકાનની નોંધણી 6% સસ્તી થશે. આ સિવાય ગ્રુપ હાઉસિંગમાં 6% અને કમર્શિયલમાં 25% સરચાર્જને દૂર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

READ  2 માર્ચથી ખુલશે SBI Cardsનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો તમામ વિગતો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments