સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદને લઈ સારા સમાચાર! જન્માષ્ટમી દરમિયાન નહીં નડે વરસાદનું સંકટ

સૌરાષ્ટ્રવાસીઓ માટે હવામાન વિભાગ તરફથી સારા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીના પર્વ દરમ્યાન સૌરાષ્ટ્રવાસીઓને નહિં નડે વરસાદનું સંકટ. જન્માષ્ટમીના પર્વ દરમ્યાન સૌરાષ્ટ્રમાં અલગ-અલગ શહેરોમાં લોકમેળા યોજાતા હોય છે, જેમાં વરસાદના વિઘ્નનો ડર સૌરાષ્ટ્રવાસીઓને સતાવી રહ્યો હતો. પરંતુ આગામી 4 દિવસ દરમ્યાન રાજ્યમાં એક પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નહિવત હોવાના કારણે સૌરાષ્ટ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

READ  ગાંધીનગર: સત્યાગ્રહ છાવણીમાં આદિવાસી સમાજનો વિરોધ! ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે ઉઠાવ્યો અવાજ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આગામી 4 દિવસ દરમ્યાન રાજ્યભરમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, તો 26મી ઓગસ્ટે સક્રિય વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના 1 કે 2 જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જન્માષ્ટમી પહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવવાથી લોકો મેળાની મોજ માણી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  તૈમૂરનો એરપોર્ટ લૂક જોઈ તમે બોલી ઉઠશો, 'વાહ, છોટે નવાબ, વાહ' VIDEO

આ પણ વાંચો:  એક યુવકે કરી આત્મહત્યા અને દિવાલ પર લખ્યું તેનું કારણ! જાણીને તમે પણ ચોંકી જશો!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments