ક્રિકેટ વિશ્વકપ-2019 અંગે ગૂગલના CEOની ભવિષ્યવાણી, કઈ ટીમ જીતશે વિશ્વકપ?

ગૂગલના CEO સુંદર પિચાઈએ ICC ક્રિકેટ વિશ્વકપ-2019 ને લઈને ભવિષ્યવાણી કરી છે તેમજ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમી રહેલ ટીમ ઈન્ડિયાને શુભકામના પણ આપી છે. ક્રિકેટ વિશ્વકપમાં દુનિયાની 10 ટીમ રમી રહી છે ત્યારે ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજોએ વિશ્વકપની મજબુત ટીમોના નામ જણાવી તેમની જીતવાની શક્યતા વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગૂગલના CEOએ ICC ક્રિકેટ વિશ્વકપને લઈને ભવિષ્યવાણી કરી છે કે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ વિશ્વકપ ફાઈનલમાં સામ-સામે રમી શકે છે. સુંદર પિચાઈને USBIC તરફથી ગ્લોબલ લીડરશીપ એવોર્ડ મળ્યો તે સમયે USBIC ના અધ્યક્ષ નિશા દેસાઈએ વિશ્વકપ અંગે સવાલ પુછ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિશા દેસાઈ દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં સુંદર પિચાઈએ કહ્યું કે તેને ક્રિકેટ અને બેસબોલ ખૂબ જ પસંદ છે અને તે દિલથી ઇચ્છે છે કે ટીમ ઈન્ડિયા આ વખતે વિશ્વકપ જીતે. તેમણે એવું પણ જણાવ્યું કે ભારત અને ઈંગ્લેન્ડ આ વિશ્વકપમાં મજબુત ટીમો છે સાથે ઓસ્ટ્રેલિયા પણ સારી રીતે રમી રહી છે.

1990 Jamjodhpur custodial death case; Ex-IPS officer Sanjiv Bhatt sentenced to life imprisonment

FB Comments

TV9 Webdesk13

Read Previous

VIDEO: અમદાવાદના અનેક વિસ્તારમાં પહેલા વંટોળ અને પછી મેઘરાજાની એન્ટ્રી

Read Next

વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છતા પણ સરકારી બસ નહીં જ દોડે, જુઓ VIDEO

WhatsApp પર સમાચાર