ભારતના લોકોનો એક સવાલ ગૂગલને કરી રહ્યો છે હેરાન, કંટાળીને ગૂગલે કહ્યું કે આવું કેમ પૂછો છો?

આપણે રસ્તાથી લઈને દરેક કામ Googleની મદદથી કરીએ છીએ. ગૂગલ હવે આપણાં જિંદગીનો હિસ્સો બની ગયું છે અને આપણે કોઈ પણ મુશ્કેલીમાં જવાબ ગૂગલને પૂછીએ છીએ.

આ પણ વાંચો:  મોજે મોજ! આવી ગયું છે મિલ્ક ATM, અહીંયા લોકો રાત્રે 3 વાગ્યે પણ ખરીદી શકે છે દૂધ-છાસ

ભારતના લોકો દ્વારા ગૂગલનાં એક એપ Google Assistant માં એક એવો સવાલ પુછવામાં આવ્યો છે જેના લીધે હવે ગૂગલને પણ તકલીફ થઈ રહી છે. ગૂગલ આસિસટન્ટ નામના એપમાં બોલીને ગૂગલને પ્રશ્ન પૂછી શકાય છે જેના જવાબો ગૂગલ આપે છે. આ એપ દ્વારા ફોનમાં ઘણાં આદેશ આપીને પણ કામ કરી શકાય છે.

READ  'ગૂગલ-પે' એપની ભારતમાં મંજૂરીને લઈને સવાલો ઉઠ્યા, દિલ્હી કોર્ટે RBI પાસે માગ્યો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગૂગલ આસિસટન્ટ નામના એપમાં ભારતીય લોકો પ્રશ્ન કરીને પૂછે કે ‘મુજસે શાદી કરોંગી?’. ભારતીયોના આવા વિચિત્ર પ્રશ્નોના લીધે ગૂગલવાળા પણ કંટાળી ગયાં હોય તેવું લાગી રહ્યું છે. ગૂગલ ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી તેમણે ભારતીય વપરાશકારોને આવો સવાલ પુછ્યો હતો કે તમે શા માટે આ લગ્નને લઈને પ્રશ્ન પૂછો છો?

READ  Google Payનો ઉપયોગ કરો છો તો ના કરતાં આ ભૂલ, ગુમાવી બેસશો તમારી કમાણી

[yop_poll id=”1″]

Oops, something went wrong.
FB Comments