સુરતની ગુગલ પે ફોર બિઝનેસ કંપનીના કર્મચારીઓ 50% ટકાથી વધુ પગાર કાપવામાં આવતા પહોંચ્યા કલેકટર કચેરીએ

Google pay for business workers met collector over pay cut issue Surat

સુરતની ગુગલ પે ફોર બિઝનેસ નામની કંપનીના કર્મચારીઓ પગાર બાબતે પરેશાન થઈ ગયા છે. કંપની દ્વારા 50 ટકાથી વધુ પગાર કાપવામાં આવતા અરજદારો કલેકટર કચેરીએ પહોંચ્યા. કંપની નોકરી પરથી કાઢી નાખવાની ધમકી પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: રાજ્યના મેડિકલ ડીગ્રી ધરાવતાં IAS-IPS અધિકારીને સોંપાઈ શકે છે કોરોનાની મહત્વની જવાબદારી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments
READ  રાજસ્થાનના રાજકારણમાં ફરી આવ્યો ગરમાવો, રાજસ્થાન ભાજપમાં ભંગાણના એંધાણ?