WhatsApp પહેલા Google Payમાં આવ્યું આ ખાસ ફિચર્સ

ગૂગલ પે પેમેન્ટ એપ્લિકેશનમાં એક નવી સુવિધા આવી રહી છે. વોટ્સએપમાં ડાર્ક મોડને લઈને ઘણા બધા સમાચારો આવ્યા છે. પરંતુ વોટ્સએપ પહેલા ગુગલ પેમાં હવે ડાર્ક મોડ સપોર્ટ આવી રહ્યો છે. ગૂગલે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે હવે પછીના એન્ડ્રોઈડ વર્ઝનને ફક્ત એન્ડ્રોઈડ 10 કહેવાશે. આ વર્જન પહેલાં જ ગૂગલ પે એપ્લિકેશનમાં ડાર્ક મોડ ફિચર્સ શરૂ થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  RSS leader Sanjay Joshi hails PM Modi's demonetisation move - Tv9 Gujarati

ગૂગલ પે એપ્લિકેશન ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને લોકો સામાન્ય રીતે પૈસા ટ્રાન્સફર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે ફોનની બેટરી લો થતાંની સાથે જ ગૂગલ પે આપમેળે ડાર્ક મોડમાં જશે જેથી બેટરી સેવ થઈ શકે. ડાર્ક મોડ પહેલાથી જ ટ્વિટર, ફેસબુક મેસેંજરમાં છે અને હવે ધીરે ધીરે સ્માર્ટફોન કંપનીઓ પણ તેમના યુઝર ઈન્ટરફેસમાં ડાર્ક મોડ આપી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ 

લોકો આ મોડને પસંદ કરે છે કારણ કે રાત્રે આ મોડ પર એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી આંખો પર વધારે પ્રકાશ પડતો નથી. આ સાથે તે બેટરીની પણ બચત કરે છે. જો OLED સ્ક્રીન વાળો સ્માર્ટફોન હોય તો તેના વધુ ફાયદા છે. ગૂગલ પેમાં ડાર્ક મોડ સંપૂર્ણપણે કાળો રહેશે નહીં. તે ડીપ ગ્રે થીમ પર આધારિત છે.

READ  VIRAL કેટલું રિઅલ ? શું મોદી સરકારે સ્માર્ટ ફેંસિંગવાળી સરહદો બનાવી ?

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Surat: 180 shops of Parle Point Sargam Shopping center, sealed over lack of fire safety measures

FB Comments