ગૂગલના આ એપમાં આવી મોટી ખામી, પર્સનલ ડેટા લીક થવાથી માગવી પડી માફી

google-photos-bug-sent-users-personal-videos-to-strangers

ગૂગલ ફોટો એપ(Google Photo APP)માં એક મોટી ખામી સામે આવી છે. લોકોના વીડિયો અજાણ્યા લોકો પાસે જઈ રહ્યાં છે. આ ઘટનાને લઈને ગૂગલે લોકોની પાસે માફી પણ માગી છે. ગૂગલે કહ્યું કે અમે આ ખામીને ઠીક કરી લીધી પણ ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ. જેના લીધે ભવિષ્યમાં આવી ખામી ન ઉભી થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: પંચમહાલના ખેડૂતો કેમ કરી રહ્યાં છે GIDCને જમીન ફાળવવાનો વિરોધ?

READ  કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ...સરકારી કર્મચારીઓના ભથ્થામાં 5 ટકાનો વધારો

ગૂગલ ફોટો એપ્સના છે 100 કરોડ યૂઝર્સ

google-photos-bug-sent-users-personal-videos-to-strangers
દેશ અને દુનિયાની વાત કરીએ તો ગૂગલ ફોટો એપના 100 કરોડ યૂઝર્સ છે. ગૂગલ પોતાના યૂઝર્સની પ્રાઈવસીને લઈને સતત નિવેદન આપે છે ત્યારે આ ઘટના અંગે પણ લોકોની પાસે માફી માગી છે. એક સિસ્ટમમાં આવેલાં બગના લીધે આ ઘટના ઘટી છે. જો કે કંપનીએ કહ્યું કે આ ઘટનાના લીધે 0.01 ટકા યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

READ  30 વર્ષ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેચી રહી છે સોનું, જાણો કેમ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્યારે સર્જાઈ આ ખામી?
ગૂગલે અધિકૃત રીતે નિવેદન આપીને કહ્યું કે આ ઘટના 21 નવેમ્બર અને 25 નવેમ્બર, 2019 વચ્ચે બની છે. ગૂગલની ટેકઆઉટ સર્વિસમાં આવેલી ખામીના લીધે આવું થયું છે. ગૂગલ ટેકઆઉટ સિસ્ટમનો ઉપયોગ યૂઝર્સ પોતાનો ડેટા ડાઉનલોડ મેળવવા માટે કરે છે.

READ  તમારા મુત્યુ પછી ઓટોમેટિક ડિલીટ થઈ જશે તમારૂ ગૂગલ એકાઉન્ટ!

 

6 more people have been tested COVID19 positive, taking total number of cases to 53 in Gujarat| TV9

FB Comments