શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પૂર્વ રક્ષા સચિવ ગોટાબાયા રાજપક્ષેએ જીત નોંધાવી

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પૂર્વ રક્ષા સચિવ ગોટાબાયા રાજપક્ષેએ જીત નોંધાવી છે. રાજપક્ષેનું વલણ ચીન તરફી હોવાનું કહેવાય છે. લગભગ પાંચ લાખ મતોની ગણતરી બાદ મુખ્ય વિપક્ષી ઉમેદવાર રાજપક્ષે 50.51 ટકા મત મળ્યા. જ્યારે પૂર્વ મંત્રી સજીત પ્રેમદાસાને 43.56 ટકા મત મળ્યા. પ્રેમદાસાએ પોતાની હાર સ્વીકારી લીધી છે.

Image result for श्रीलंका

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCP પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે યોજાશે બેઠક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  AIR STIKEથી જુસ્સામાં આવેલી મોદી સરકાર સામે ચૂંટણી પહેલા ટ્રમ્પ તરફથી આવ્યો TRADE WARનો મોટો પડકાર

 

 

રાજપક્ષેની જીત મેળવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમની શુભેચ્છાઓ પાઠવી છે. બંને દેશોમાં શાંતિ અને સમૃદ્ધિ માટે શ્રીલંકા સાથેના સંબંધો વધુ મજબૂત કરવા સાથે કામ કરવાની અભ્યર્થના વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments