ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારે લીધો મોટો નિર્ણય, વાંચો વિગત

Gujarat: Why are farmers in Bhavnagar not getting fair price of onions?

સરકાર પાસેથી વિદેશથી આયાત કરેલી હજારો ટન ડુંગળી પડી રહી છે. જ્યારે નવી માર્કેટમાં આવેલી ડુંગળીના ભાવ ખેડૂતોને મળી રહ્યાં નથી કારણ કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી લીધો હતો. જો કે ખેડૂતોની વાત ખોટ ખાઈને સરકારે સાંભળી છે અને નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આમ હવે ભારતની ડુંગળી વિદેશમાં મોકલી શકાશે અને તેના લીધે સારા ભાવ ખેડૂતોને મળે તેવી આશા ઉભી થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?

READ  દેવામાં ડૂબેલા ખેડૂતનું ડૂંગળીએ બદલી દીધુ નસીબ, રાતોરાત બની ગયો કરોડપતિ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સોમવારના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જાણકારી આપી કે સરકાર ખેડૂતોના હિતમાં 15 માર્ચથી ડુંગળીની નિકાસ માટે પરવાનગી આપશે. મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો થશે. સરકારે છેલ્લાં 6 મહિનાથી ડુંગળીની નિકાસ પર જે પ્રતિબંધ હતો તેને હટાવવાનો નિર્ણય લીધો છે.

READ  VIDEO: ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની સારી આવક, ભાવ સારા મળતાં યાર્ડમાં ખેડૂતો વેચાણ માટે ઉમટ્યાં

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments