મોદી સરકારનો મોટો નિર્ણય: 10 સરકારી બેંકમાંથી બનાવાશે 4 મોટી બેંક, કર્મચારીઓની નોકરી જશે કે રહેશે તે અંગે પણ કર્યો ખૂલાસો

નાણામંત્રી નિર્મલા સિતારમણે બેંકને લઈને એક મોટી જાહેરાત કરી છે. તેઓએ ગુરુવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે જાહેરક્ષેત્રની 10 બેંકને કુલ 55,250 કરોડ રુપિયા આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

  1. ઈન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકનું વિલીનીકરણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

2. પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોર્મસ અને યુનાઈટેડ બેંક

READ  તણાવની સ્થિતિ વચ્ચે ભારત પાકિસ્તાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને સોંપી, જાણો કારણ

આ સિવાય સૌથી મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા સરકારી બેંકને ઘટાડવાનો લેવામાં આવ્યો છે. પહેલાં પણ બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકને મર્જ કરી દેવાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવે સરકારે 10 બેંકને મર્જ કરીને તેમાંથી 4 બેંક બનાવવાનો નિર્ણય લીધો છે. પંજાબ નેશનલ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંકનો એક વિલય કરીને એક જ બેંક બનાવવામાં આવશે. આ બેંકના વિલીનીકરણથી સરકાર દેશમાં ત્રીજા નંબરની મોટી બેંક બનાવવા ઈચ્છે છે.

READ  જેલની બહાર આવતા જ એક્શનમાં ચિદમ્બરમ, ડુંગળીના ભાવ પર નાણાપ્રધાન પર સાધ્યું નિશાન

3. કેનેરા બેંક અને સિન્ડીકેટ બેંકનું વિલીનીકરણ

આ સિવાય બેંક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેંક અનવે કોર્પોરેશન બેંકનું વિલીનીકરણ કરવામાં આવશે અને તેના દ્વારા જે બેંક બનશે તે દેશની સૌથી મોટી પાંચમી બેંક બનશે. ઈન્ડિયન બેંક અને અલ્હાબાદ બેંકનો વિલય કરીને એક અલગ જ બેંક બનાવવામાં આવશે. જે દેશની સાતમાં નંબરની મોટી બેંક બનશે. આ ઉપરાંત કેનેરા બેંક અને સિન્ડીકેટ બેંકનો વિલય કરીને એક બેંક બનાવવામાં આવશે. જે દેશની ચોથા નંબરની મોટી બેંક બનશે. આ ઉપરાંત એવી પણ ખાતરી આપવામાં આવી છે કે આ વિલીનીકરણથી કોઈપણની નોકરી જશે નહીં. સરકાર દ્વારા આ પગલું બેંક ઓપરેશની રકમ ઘટાડવા માટે લેવામાં આવ્યું છે.

READ  એવું તો શું થયું કે હિન્દુઓએ મુસ્લિમો માટે ખોલવા પડ્યા શિવ મંદિરના દ્વાર ?

 

[yop_poll id=”1″]

 

1404 વિદ્યાસહાયકોને મળશે નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભ

FB Comments