ટ્રાફિક પોલીસની માટે સરકારનો મોટો નિર્ણય, ઓન-ડ્યુટી પર મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં ટ્રાફિક જવાનને લઈને મોટો નિર્ણય લેવાયોમાં આવ્યો છે. હવે ઓન ડ્યૂટીમાં ટ્રાફિક જવાન ફોનનો ઉપયોગ નહીં કરી શકે. આ અંગે ટ્રાફિક પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જો ફરજ દરમિયાન કોઈપણ ટ્રાફિક જવાન મોબાઈલ ઉપયોગ કરશે તો તેમની વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા મહેતા રેલ્વે સ્ટેશન પર કેમ કરી રહી છે આ કામ, PHOTO થયા વાયરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Mumbai: Fire in two bogies of a goods train near Dahanu Road Station, train movement affected

 

 

 

FB Comments