IIM Ahmedabadએ મોદી સરકારનો આદેશ માનવાનો કર્યો ઈનકાર, આપ્યું આ કારણ

પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIM Ahmedabadએ મોદી સરકારના એક આદેશને અનુસરવાનો ઈનકાર કરી દીધો છે. મોદી સરકારની એક યોજના ઉન્નત ભારત છે જેમે લઈને આઈઆઈએમ અમદાવાદે એક ચિઠ્ઠી લખીને સરકારને જવાબ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   એક વખત અધિકારીએ મેડલ નહોતું પહેરાવ્યું, અપમાનનો બદલો લેવા માટે 16 ગોલ્ડ મેડલ જીત્યા!

મોદી સરકારની એક યોજના ઉન્નત ભારત છે અને તે અનુસાર દેશની દરેક આઈઆઈએમને એક ગામ દત્તક લઈને ત્યાંના ઈન્ફ્રસ્ટ્રક્ચરમાં મદદરુપ થવા કહેવાયું છે. અમદાવાદ ખાતે આવેલી સંસ્થા આઈઆઈએમએ આ આદેશને લઈને સરકારને કહ્યું કે અમે પહેલાંથી આ બાબતે કામો કરી રહ્યાં છે. આથી કોઈ વિશેષ રીતે જોડાવાની જરુર નથી.

READ  પાકિસ્તાનની નાપાક ઈરાદાઓ થયા જાહેર, POKમાં ફરી રહ્યા છે આતંકીઓ, કાશ્મીરને લઈને આપી ચેતવણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

માનવ સંશાધન મંત્રાલયે નિર્દેશ આપીને જલદીથી જલદીથી પાંચ ગામોની માહિતી આપવા કહ્યું હતું. પરંતું આઈઆઈએમ અમદાવાદે આ અંગે નકાર ભણીને એવો જવાબ આપ્યો છે કે અમે પહેલાંથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છીએ.

READ  GirSomnath:Okhi Cyclone alert on Guj coastline BUT control room officers busy in election prep - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments