કોરોના વાયરસને લઈ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યો આ આદેશ

government instructions to social media to sanitize for coronavirus Corona virus ne lai sarkar e social media company ne aapyo aa aadesh

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણને લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ખોટી માહિતી, અફવાઓ પ્રસારિત થઈ રહી છે. ત્યારે સરકારે નિર્દેશ જાહેર કરી કહ્યું છે કે તે પોતાના પ્લેટફોર્મ પર ખોટી સૂચનાના પ્રસારને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં ભરે.

69 years old Italy origin man died of Coronavirus in Jaipur, Rajasthan. Total COVID19 death toll rises to 5 in India Desh ma corona virus na karane aa rajya ma thayu 1 vyakti nu mot aatyar sudhi kul 5 loko na mot

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસની સામે સેનિટાઈઝર કરતાં પણ સાબુ છે વધુ અસરકારક, જાણો કેમ?

ફેસબુક, ગૂગલ, યૂટયૂબ, ટ્વિટર, ટિક ટોક અને શેરચેટ જેવી સોશિયલ મીડિયા કંપનીઓને લેખિતમાં નિર્દેશ કરવામાં આવ્યા છે કે તે પોતાના પ્લેટફોર્મને સેનિટાઈઝ કરે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું કે કોરોના વાયરસનો પ્રકોપ હવે વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે અને ખોટી માહિતી કે સૂચના દ્વારા લોકોમાં દહેશત પેદા થઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોનાને લઈ BCCIએ ભારતીય ખેલાડીઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા, અજાણ્યા ફોનથી અન્ય લોકો સાથે સેલ્ફી ન લેવાનો આદેશ

 

સરકારે સોશિયલ મીડિયા કંપનીને જાગરૂકતા અભિયાન શરૂ કરવાની સાથે સાથે વાયરસને લઈ પ્રમાણિક જાણકારી આપવા માટે કહ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહ્યું કે તે યૂઝર્સને કોરોના વાયરસથી સંબંધિત ખોટી ખબરો અપલોડ ન કરવા માટે જાગરૂકત કરે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના સામે સમગ્ર દેશ થયો એક, જનતા કર્ફ્યુની અમદાવાદ સહિત દેશના તમામ શહેરોમાં અસર, જુઓ PHOTOS

 

READ  ચીની એપ TikTok પર પ્રતિબંધ, આ ભારતીય એપને થયો મોટો ફાયદો, 72 કલાકમાં 5 લાખ ડાઉનલોડ!
Oops, something went wrong.
FB Comments