30 વર્ષ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેચી રહી છે સોનું, જાણો કેમ?

ભારતીય રિઝર્વ બેંક પહેલીવાર પોતાનું સોનું વેચવા જઈ રહી છે. જાલાન કમિટિ બનાવવામાં આવી હતી અને તેની ભલામણ અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોનાનું વેચાણ શરુ કર્યું છે. જાલાન કમિટિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકે દ્વારા સોનાનું ટ્રેડિંગ કરવું જોઈએ. આ ભલામણ બાદ ઓગસ્ટથી રિઝર્વ બેંક આ બાબતે સક્રિય થઈ ગયી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: 8 મિનિટમાં ગણિતના 200 દાખલા ગણી લીધા, 1.5 લાખના ઈનામ જીત્યા!

આ પણ વાંચો :  હરિયાણામાં હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત, ભાજપ-જેજેપી ગઠબંધનની બનશે સરકાર

જાલાન કમિટિ દ્વારા એવી પણ ભલામણ કરવામાં આવી હતી કે રિઝર્વ બેંક દ્વારા સોનાનું ટ્રેડિંગ કરીને જે પૈસા આવે તેને સરકારની સાથે ભાગીદારીરુપે શૅર કરવા જોઈએ. ભારતીય રિઝર્વ બેંક માટે એક વખત 30 વર્ષ પહેલાં આવ્યો હતો જેમાં દેશ ચલાવવા માટે સોનાને વેચવું પડ્યું હતું. આ વખતે રિઝર્વ બેંક નફામાં છે. જેના કારણે કમિટિની ભલામણ બાદ રિઝર્વ બેંક સોનાનું ટ્રેડિંગ કરી રહી છે.

READ  ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત સોનાના ભાવમાં મોટો વધારો, ત્રણ દિવસમાં 2300 રૂપિયાનો વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

 

Oops, something went wrong.
FB Comments