ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા મગાવી શકશો ડિઝલ, સરકારે શરૂ કરી આ સુવિધા

government-launches-humsafar-mobile-app-doorstep-diesel-delivery

જો કોઈ એવું કહે કે હવે તમારે ડિઝલ લેવા માટે પંપ પર જવાની જરુર નથી અને સરકાર જ તમારા સુધી ડિઝલ પહોંચાડી આપશે તો કેવું લાગે? આ વાત સાચી છે જ્યાં જ્યાં પણ ડિઝલની વધારે ખપત હોય તેવી જગ્યાએ સરકાર ડિઝલ પહોંચાડશે. સરકાર દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે અને એક મોબાઈલ એપ “હમસફર”ના આધારે લોકો ડિઝલની ડિલીવરી મગાવી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજયમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી, 23 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે

government-launches-humsafar-mobile-app-doorstep-diesel-delivery

આ પણ વાંચો :  કોરોનાને કારણે વિદેશ પ્રવાસ થયા સસ્તા! અઝરબૈજાન, સેન્ટપિટ્સબર્ગ, શ્રીલંકા અને દુબઈનું વધ્યુ બુકિંગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોણ કોણ લઈ શકશે આ સેવાનો લાભ?
એવી જગ્યાઓ જ્યાં મોટાપાયે ડિઝલની ખપત હોય ત્યાં સરકાર જ ડિઝલની ડિલીવરી કરશે. જેમ કે હાઉસિંગ સોસાયટી, હોટેલ, મોલ, બાંધકામ સાઈટ, ઉદ્યોગ અને અન્ય મોટા વપરાશકર્તાઓને ત્યાં ડિલીવરી કરવામાં આવશે.

READ  દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો છેલ્લાં 24 કલાકમાં કેટલાં કેસ નોંધાયા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો પાઈલોટ પ્રોજેક્ટ?

government-launches-humsafar-mobile-app-doorstep-diesel-delivery
હાલ આ સુવિધા ગુરુગામ, ગાજિયાબાદ, ફરીદાબાદ, હાપુર, કુંડલી, માનેસર અને બાહુદરગઢ ખાતે શરૂ કરવામાં આવી છે. સરકાર દ્નારા જાણકારી આપવામાં આવી છે કે આ સુવિધા શરૂ કરવાનો હેતુ લોકો સુધી સરળતાથી ડિઝલ પહોંચી શકે તેનો છે. તેના લીધે પરિવહનની સમસ્યાઓ અને સુરક્ષાને લઈને પ્રશ્નો હલ થઈ શકશે.

READ  VIDEO: 'મહા' વાવાઝોડાને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર, જાણો ક્યારે વાવાઝોડું પડશે નબળું

 

Oops, something went wrong.
FB Comments