કન્ટેન્મેન્ટ ઝોનને લઈને સરકારે બહાર પાડ્યું વધુ એક જાહેરનામું, જાણો નવા નિર્ણય વિશે

Government offices to remain closed till 31st May in containment areas of Gandhinagar

સરકારે કોરોના વાઈરસને લઈને હવે સરકારી કચેરીઓ માટે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારના નવા જાહેરનામા મુજબ જે પણ સરકારી કચેરીઓ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવેલી છે તેને 31મે સુધી બંધ રાખવામાં આવશે.  આ ઝોનના કર્મચારીઓ પણ ઓફિસ જઈ શકશે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ખેડૂતો માટે હાશકારો, સ્કાઈમેટે કરી આગાહી 'દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે'

આ પણ વાંચો :   મુંબઈ: ઘરે જવા બાંદ્રા સ્ટેશન પર મજૂરોની મોટી ભીડ, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments