નાના પાટેકરના ઘરે ગજાનનનું સ્થાપન, ગોવિંદાએ બાપ્પાની કરી પૂજા-અર્ચના

દેશભરમાં ગણેશચતુર્થીના પર્વની ધૂમધામથી ઉજવણી થઇ રહી છે. મુંબઇમાં બોલિવુડ સ્ટાર્સ ગણેશ ઉત્સવને હર્ષોઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. અનેક સેલિબ્રીટીએ તેમના ઘરે શિવપુત્ર ગણેશની સ્થાપના કરી છે.

નાના પાટેકર દર વર્ષે તેમના ઘરે ગણપતિ બાપ્પાનું સ્થાપન કરે છે. આ વર્ષે પણ નાના પાટેકરના ઘરે ભગવાન ગણેશ બિરાજયા છે.

 

બોલિવુડના ચીચી ભૈયાએ પણ પરિવાર સાથે વિધ્નહર્તા, સંકટહર્તાની પૂજા-અર્ચના કરી હતી. આ ખાસ દિવસે ફિલ્મ સ્ટાર ગોવિંદાએ પુત્રી ટીના અને પુત્ર યશવર્ધન સાથે એકદંતના આશીર્વાદ લીધા.

READ  મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!

 

FB Comments