બનાસકાંઠા-પાટણ જિલ્લાના ખેડૂતો માટે સહાયની જાહેરાત, રાજ્ય સરકારે 31.5 કરોડની મંજૂર કરી સહાય

Govt announced compensation of Rs.31.5cr for locusts hit farmers of Banaskantha, Patan

રાજ્ય સરકારે તીડના આક્રમણથી નુકસાની ભોગવી રહેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે. બનાસકાંઠાના 280 અને પાટણના 5 ગામના કુલ 11 હજાર ખેડૂતોને સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે 31.5 કરોડ જેટલી રકમની સહાય જાહેર કરી છે. પ્રતિ હેક્ટર દીઠ 18,500 રૂપિયાની સહાય ચૂકવાશે જે મહત્તમ બે હેક્ટર સુધી રહેશે. તીડના ત્રાસના કારણે ઘઉં, એરંડા અને જીરાના પાકને ભારે નુકસાન થયું હતું.

READ  અરવલ્લી: મોડાસાના દધાલીયા પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ફરજીયાત થઈ શકે છે હેલમેટ! હેલમેટ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Death caught on camera : Youth falls off overcrowded Mumbai local train, dies - Tv9 Gujarati

 

FB Comments