16 ચેક પોસ્ટ નાબૂદીના સરકારના નિર્ણયને BJP પ્રવક્તા ભરત પંડ્યાએ આવકાર્યો

રાજ્યમાં સરકારે નિર્ણય લીધો છે તમામ 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાશે. આ સુવિધા ઓનલાઈન કરવામાં આવશે અને તેના લીધે વાહનોના વધારે સમય રોકાવું નહીં પડે.  ઓનલાઈન સુવિધાના લીધે વાહન વ્યવહાર ઝડપી બનશે અને લોકોની સુવિધામાં વધારો થશે. દેશનાં વાહનવ્યવહારનાં ઈતિહાસમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લીધેલ ઐતિહાસિક, ક્રાંતિકારી પગલાંને ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ આવકાર્યો હતો.

READ  હડતાળ: રિક્ષાચાલકોને RTOનું આશ્વાસન, કહ્યું પ્રશ્નો ઉકેલવા માટે તંત્ર પ્રયત્નશીલ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments