વડોદરા: ઘર ન મળ્યું, ભાડું કરાયું બંધ! સંજય નગર ઝૂંપડપટ્ટી વસાહતના રહેવાસીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

Govt housing scheme beneficiaries create ruckus demanding home Vadodara

વડોદરામાં સંજય નગર ઝૂંપડપટ્ટી વસાહતના રહેવાસીઓએ થાળી વેલણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. 2 વર્ષ બાદ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘર નથી મળ્યું અને ભાડું આપવામાં આવતું હતું તે પણ ન ચુકવવામાં આવતા રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. રહેવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવાનું વચન આપી ભાડું આપવામાં આવતું હતું તે ભાડું પણ બંધ કરી દેવામાં આવતા 4 દિવસથી ધરણા પર બેઠા હતા.

READ  ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મહેસાણાના યુવકે કેમ UN સિક્યુરીટી કાઉન્સિલને લખ્યો પત્ર ?

આ પણ વાંચો: સુરતના લીંબાયતમાં ધોળા દિવસે લૂંટારાઓએ મચાવી લાખોની લૂંટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments