કોરોનાના ચેપથી મૃત્યુ થાય તો પોલીસને 25 લાખનું વીમા કવચ, સરકારની જાહેરાત

Lockdown in Gujarat : Migrants facing difficulties, police made available transportation facility

ગુજરાત પોલીસના જવાનો કોરોના વાઈરસના ના ફેલાય અને લોકો પોતાના ઘરમાં જ રહે તે માટે બંદોબસ્તમાં છે. રાત દિવસ ગુજરાત પોલીસના 70 હજારથી વધારે જવાનો સુરક્ષામાં છે અને સરહદો- ચેકપોસ્ટ પર ચેકિંગ કરી રહ્યાં છે. આમ કોરોના સંક્રમિત થવાનો ભય તેમને પણ રહે છે.  રાજ્ય સરકારે વધારાનું 25 લાખનું વીમા કવચ મૃત્યુના કિસ્સામાં આપવાની જાહેરાત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમદાવાદમાં નવી સિવિલ ખાતે 1200 બેડની કોરોના હોસ્પિટલ કરાઈ તૈયાર, જાણો વિગત

READ  SVP હોસ્પિટલમાં સેનેટાઈઝેશનની કામગીરી, દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ખાસ આયોજન

રાજ્યના ડીજીપીએ શિવાનંદ ઝાએ ટ્વીટ કરીને માહિતી આપી કે સરકારના આ વીમા કવચની જાહેરાત પોલીસ વિભાગને પ્રોત્સાહન મળશે. આમ સરકારની આ નવી જાહેરાત પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો અને અન્ય કાયદાના વિભાગના જવાનોને લાગુ પડશે.

Oops, something went wrong.
FB Comments