કોરોના વાયરસના પગલે GPSCની 29 માર્ચ અને 12 એપ્રિલે યોજાનારી પરીક્ષા રદ

gpsc-exam-postponed-due-to-coronavirus-outbreak-corona-virus-na-pagle-gpsc-ni-29-march-ane-12-april-e-yojanari-pariksha-rad

કોરોના વાઈરસને પગલે સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી રવિવાર એટલે કે 29 માર્ચ અને 12 એપ્રિલના રોજ યોજાનારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સિવિલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વડોદરામાં શિક્ષણ સમિતિની બેઠકમાં હોબાળો, વિપક્ષના સભ્યએ અધિકારી કામ ન કરતા હોવાનો આક્ષેપ કરીને ભાજપનો ખેસ પહેરાવ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજ્ય સરકારે આપી રાહત: ગુજરાતમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલ રૂમ શરુ કરાયો, સસ્તા અનાજની દુકાનોને બાયોમેટ્રિક સિસ્ટમમાંથી મુક્તિ

FB Comments