GPSCએ જૂન મહિનામાં યોજાનારી તમામ પરીક્ષા રાખી મોકૂફ, જાણો નવી તારીખ વિશે શું કહ્યું?

gpsc-exam-postponed-due-to-coronavirus-outbreak-corona-virus-

રાજ્યમાં કોરોના વાઈરસના લીધે સરકારે તમામ પ્રવૃતિઓ પર અંકુશ લગાવ્યો છે.  આંશિક રીતે છૂટછાટ લોકડાઉન 4માં આપવામાં આવી છે. જો કે વિવિધ ભરતી પરીક્ષાઓને પણ સ્થિગત કરવામાં આવી છે.  1 જૂનથી લઈને 30 જૂન સુધી જીપીએસસીની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગાંધીનગર જીપીએસસી દ્વારા તમામ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે.  ઉમેદવારોને નવી તારીખને લઈને વેબસાઈટ પર માહિતી આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Despite of ban, dance bar being run in Ulhasnagar, #Mumbai

આ પણ વાંચો :   1 જૂનના દિવસે ચોમાસું કેરળમાં બેસશે, હવામાન વિભાગે દેશમાં વરસાદને લઈને કરી આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments