VIDEO: વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી! 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક

સુરતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની અનોખી ઉજવણી થઈ. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 70 ફૂટ લાંબી અને 700 કિલો વજનની કેક બનાવાઈ. ભ્રષ્ટાચારમુક્ત ભારતની થીમ પર આ કેક બનાવાઈ હતી. શહેરીજનોએ એકસાથે કેક કાપ્યા બાદ ભ્રષ્ટાચારમુક્ત ભારતનો સંકલ્પ કર્યો હતો. કેકમાં આઝાદી બાદ દેશમાં થયેલા ભ્રષ્ટાચાર અને તેમાં શામેલ દોષિતોના ફોટા બનાવાયા હતા. ખાનગી બેકરીના માલિક દ્વારા 100 જેટલા કારીગરોની મદદથી આ કેક તૈયાર કરાઈ હતી.

READ  Big Breaking: આખરે સસ્પેશન થયું ખત્મ, વડાપ્રધાન મોદીની સામે નહી લડે પ્રિયંકા વાડ્રા ચૂંટણી, પણ કેમ વાંચો આ ખબર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખતરનાક રેડિયેશનવાળા સ્માર્ટફોનનું આવ્યું લિસ્ટ! તમારો ફોનનો તો નથી ને આ લિસ્ટમાં?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

 

FB Comments