કિરણ બેદીને તેની જ દોહિત્રીએ કહ્યું, ‘મને શરમ આવે છે કે તમે મારા નાની છો?’

પોંડેચેરીની ગવર્નર કિરણ બેદીની પુત્રીની પુત્રી (દોહિત્રી)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. દોહિત્રીનું નામ મેહર ભરૂચા છે. મેહરે આ વીડિયોમાં તેના પિતાને કિરણ બેદી અને તેની માં(કિરણ બેદીની પુત્રી) હેરાન કરી કહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે.

વીડિયોમાં મહેરની મમ્મી તેના પપ્પાને ચંપલેથી મારે છે, તેમના પર થૂકે છે અને હિંસક વર્તન પણ કરે છે. મહેર ભરૂચાએ એવો આક્ષેપ કર્યો છે કે, કિરણ બેદી, પોલીસ દ્વારા તેના પિતાને હેરાન કરવામાં આવ્યા છે.

READ  જાણો મત ગણતરી કેવી રીતે થાય છે અને EVMની સુરક્ષા કેવી હોય છે

મહેર તેના પિતાને હેરાન થતા જોઈને તેમની પાસે ચાલી ગઈ છે. કિરણ બેદીએ પોતાની દોહીત્રી ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવતા તે પોતાના પિતા પાસે સુરક્ષીત અને ખુશ છે, તેની જાણ કરવા માટે શોસિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, તે તેના પિતાની સાથે રહેવા માગે છે.

READ  પ્રિયંકા ગાંધી નામનો ફૂગ્ગો ફૂટી ગયો, પૂર્વાંચલમાં ભાજપને નુકશાન પહોંંચાડવા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા પ્રિયંકા વાડ્રાનો સુપર ફ્લોપ શો

 

 

મેહરે વીડિયોમાં કિરણ બેદી વિશે વાત કરતા કહ્યું કે, તેના મમ્મી-પપ્પાનો ઝગડો ચાલી રહ્યો હતો, ત્યારે તે બે પતિ-પત્નીની વચ્ચે આવવા નથી માગતી તેમ કહીને તે બાબતથી દૂર રહી હતી. જ્યારે અત્યારે તે પોલીસનો ઉપયોગ કરીને તેના પિતાને અને તેમના મિત્રોને હેરાન કરી કહી છે.

National Lockdown: Know what Kirtidan Gadhvi does during quarantine?

FB Comments