ગ્લોબલ વોર્મિગની અસરના કારણે આવતા વર્ષ સુધી દેશના 21 શહેરમાં ગ્રાઉન્ડ વોટર ખત્મ થઈ જશે? જુઓ VIDEO

દેશમાં પશ્વિમી વિસ્તારોમાં ચોમાસુ શરૂ થઈ ગયુ છે. મુંબઈમાં 12 કલાકની અંદર અતિભારે વરસાદ પડ્યો છે પણ જૂન મહિનો પુરો થયા પછી દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ હજી બરાબર જામ્યુ નથી.

આવતા વર્ષ સુધી દેશના 21 શહેરોમાં ગ્રાઉન્ડવોટર ખત્મ થઈ જશે? દુનિયામાં થઈ રહેલા ફેરફારની ભારત પર કેવી અસર પડશે!Komal Jhala#TV9News #tv9lIve #GlobalWarming #tv9fblive #WaterCrisis #WaterShortage

TV9 Gujarati यांनी वर पोस्ट केले शुक्रवार, २८ जून, २०१९

હવામાન વિભાગ મુજબ દિલ્હી અને NCRના વિસ્તારોમાં વરસાદ જુલાઈના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. અરબ સાગરમાં દક્ષિણ પશ્ચિમી હવાઓ સક્રિય થઈ છે અને ચોમાસુ ભોપાલ અને જબલપુર સુધી પહોંચી ગયુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતવાસીઓ આનંદો! રાજ્યમાં સિઝનનો કુલ 113.55% વરસાદ નોંધાયો, જુઓ VIDEO

જૂન મહિનો ચોમાસાનો પ્રથમ મહિનો છે .સામાન્ય રીતે જૂન મહિનામાં કુલ ચોમાસાનો 17 ટકા વરસાદ પડે છે પણ ગયા વર્ષના મુકાબલે આ વર્ષે 10 ટકા વરસાદ પણ નથી પડ્યો. ત્યારે સવાલ એ છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આ વર્ષે થયેલા ઓછા વરસાદની ભરપાઈ થઈ શકશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતમાં અંબાવ ગામમાંથી 2 હજારની નકલી નોટનો જથ્થો અને સ્વામિનારાયણના સાધુની ધરપકડ

 

 

દુનિયામાં થઈ રહેલા ફેરફારની ભારત પર અસર પડી શકે છે. તેમની ભૌગોલિક સ્થિતી, વધારે વસ્તી, ચોમાસુ આધારિત ખેતી અને સી-ફૂડ કારબોર પર કરોડો લોકો નિર્ભર રહે છે. તેથી ભારત પર ગ્લોબલ વોર્મિગની અસર સૌથી વધારે નુકસાનકારક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવામાન અને કૃષિ વૈજ્ઞાનિકને એ વાતનો ડર છે કે જૂનમાં વરસાદ ઓછો પડવાને કારણે જો જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે વરસાદ સારો ન થયો તો ભૂ-સ્તરીય સપાટી નીચે જઈ શકે છે. થોડા દિવસ પહેલા નીતિ આયોગની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આવતા વર્ષ સુધી દેશના 21 મોટા શહેરોમાં ભૂ-સ્તરીય સપાટી ખત્મ થઈ શકે છે.

READ  મુંબઈમાં ગઈકાલથી સતત વરસી રહ્યો છે મુશળધાર વરસાદ,જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments