તહેવારો નજીક આવતાં તેલના ભાવમાં થયો વધારો, જુઓ VIDEO

તેલના ભાવમાં ફરી એકવાર વાર વધારો થયો છે. તેલના ભાવમાં રૂપિયા 10થી 20નો વધારો કરવામાં આવ્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.1820 અને કપાસિયા તેલનો ભાવ રૂ.1310 થી 1340 પર પહોંચ્યો છે. અન્ય તેલના ભાવમાં પણ રૂપિયા 10 થી 20 વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મંદીને કારણે તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ તહેવારો નજીક આવતાં જ માર્કેટમાં તેલના ભાવમાં વધારો થયો છે.

READ  'મહા' વાવાઝોડાના સંકટને લઈ સોમનાથ ટ્રસ્ટે પૌરાણીક કાર્તિકી પૂર્ણીમાનો મેળો રદ કર્યો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: PAK પર કરેલ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સ્વતંત્રતા દિને કરાશે સન્માન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Day after CBI raid, Kejriwal targets FM Jaitley in new tweets - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

 

FB Comments