ગૃહિણીઓ માટે આવ્યા સારા સમાચાર, સિંગતેલના ભાવમાં થયો ઘટાડો

સિંગતેલના ભાવમાં સતત ત્રણ દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. આજના દિવસે 10 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલના ડબ્બાની કિંમત 1800 રુપિયા જવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક અઠવાડિયાની અંદર સિંગતેલના ભાવમાં રુપિયા 50નો ઘટાડો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાન્યુઆરી 2019માં થશે આ 8 મોટા ફેરફાર, આપની જિંદગી પર પડશે સીધી અસર!

આ પણ વાંચો :   VIDEO: અમદાવાદમાં BRTS બસમાં અચાનક લાગી આગ, 30થી વધુ મુસાફરો બસમાં હતા સવાર

સિંગતેલના ભાવમાં ઘટાડોએ ગૃહિણીઓ માટે સારા સમાચાર છે. રાજ્યમાં વરસાદ પડ્યો છે અને તેના લીધે વિવિધ બજારોમાં મગફળીની આવક થશે. આમ આગામી સમયમાં સિંગતેલના ભાવમાં ફરીથી ઘટાડો થાય તો નવાઈ નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બાયડ વિધાનસભાની બેઠક પરના અપક્ષ ઉમેદવારના ઔદ્યોગિક એકમ પર GSTની ટીમના દરોડા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments