રાજકોટમાં સિંગતેલના ભાવમાં તેજી યથાવત્! ડબ્બાના ભાવ 1950એ પહોંચ્યા, જુઓ VIDEO

Groundnut oil price increased by Rs. 20 per tin

સિંગતેલના ભાવમાં તેજી યથાવત છે. સિંગતેલના ભાવમાં રૂ.20થી 30નો વધારો થયો છે. જેને લઈ ડબ્બાના ભાવ રૂ.1930થી 1950 થયા છે. મહત્વનું છે કે સિંગતેલની નિકાસ વધતા ભાવમાં તેજી જોવા મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ગુજરાતમાં થઈ શકે છે મેઘમહેર

આ પણ વાંચો: પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments