છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો, ડબ્બાના ભાવ 1810ની પાર પહોંચ્યા, જુઓ VIDEO

સિંગતેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. છેલ્લા 2 દિવસમાં 40 રૂપિયાનો વધારો થતાં લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. ભાવમાં રૂપિયા 40નો વધારો થતાં ડબ્બાનો ભાવ 1730થી વધીને 1810 પર પહોંચ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા 10નો વધરો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ પણ સિંગતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

READ  જાળિલા ગામના ઉપ સરપંચની ઘાતકી હત્યાને લઈને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ઈંગ્લેન્ડે અફ્ગાનિસ્તાનને હરાવ્યું, મોર્ગન સૌથી વધુ સિક્સરો ફટકારનારા બેટસમેન સહિત મેચમાં બન્યા આ 12 ઐતિહાસિક રેકોર્ડ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments