રાજકોટ: સિંગતેલના ભાવમાં વધારો! એક ડબ્બાનો ભાવ રૂપિયા 2100ને પાર

Groundnut oil price went up by 40 Rs within a day Rajkot

સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉનાળાની ગરમીમાં સિંગતેલમાં પણ આગ ઝરતી તેજી થઇ રહી છે. આજે પણ સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારાની સાથે, સિંગતેલના ડબ્બાનો ભાવે રૂપિયા 2100 સુધી પહોંચી ગયો છે. વેપારીઓના કહેવા પ્રમાણે સિંગદાણાના ભાવમાં વધારો થયો છે, તેથી તેની સીધી અસર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. એટલું જ નહિં આવનારા દિવસોમાં હજુ પણ ડબ્બા પર રૂ25થી 50 રૂપિયાનો વધોર થઇ શકે છે. મહત્વની વાત તો એ છે કે, આવનારા દિવસોમાં ડબ્બાનો ભાવા 2200ને પાર થઇ શકે છે.

READ  VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર કર્યા આકરા પ્રહાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બોટાદઃ BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ કર્યો આપઘાત! પરીક્ષાના પેપર નબળા જતા આપઘાત કર્યો હોવાની આશંકા

FB Comments