મગફળી તો સરકાર ખરીદી રહી છે પણ આ ખેડૂતોને થઈ રહી છે આ મોટી પરેશાની

Groundnut procurement at snail's pace, farmers irked | Rajkot

સરકાર ટેકાના ભાવે મગફળી તો ખરીદી રહી છે પણ તેની પ્રક્રિયાને લઈને ખેડૂતોને તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે.  ખેડૂતો નાના ગામમાંથી પોતાની ખેતપેદાશો માર્કેટમાં વેચવા આવે છે ત્યારે તેની ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે. એક તરફ ગુજરાતમાં ભારે ઠંડી પડી રહી છે ત્યારે ખેડૂતો મગફળી પોતાના વાહનોમાં ખડકીને લાઈનોમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે. જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદના નહેરુનગર BRTS બસ સ્ટેશન પર 3 દિવસમાં બ્લાસ્ટ થશે, કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સનો ફોનકોલ

આ પણ વાંચો :   ગુજરાતી ગાયક જિગ્નેશ કવિરાજે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ અને પોલીસે આ વ્યક્તિની કરી ધરપકડ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments