રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

હીરા ઉદ્યોગ માટે જીએસટી કાઉન્સિલે સારા સમાચાર આપ્યા છે. હીરા ઉદ્યોગ જોબ વર્ક પર જીએસટીનો દર 5% થી ઘટાડીને 1.5 % કર્યો છે. જીએસટી કાઉન્સિલના આ નિર્ણયને કારણે જોબ વર્ક કરનારા વેપારીઓ અને રત્નકલાકારોને નવું કામ મળવાની આશા બંધાઈ છે. આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જોબ વર્ક કરતા લોકોને મોટો લાભ થશે નિષ્ણાતોનું માનવું છે.

READ  ડ્રાઈવિંગ લાયસન્સને લઈને બદલાઈ ગયો છે આ નિયમ જે તમારે જાણવો જરુરી છે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની બોટાદ APMCમાં ચણાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બોલીવુડ અભિનેતાએ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને કર્યો સવાલ, રિષભ પંતને વિશ્વ કપ માટેની ટીમમાં સ્થાન કેમ નહીં જ્યારે તમે ત્યાં છો તો?

 

FB Comments