આજે મળશે GST કાઉન્સિલની મહત્વની બેઠક, આટલી વસ્તુઓ થશે સસ્તી

GST council to meet today
GST council to meet today

કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતામાં આજે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં સંખ્યાબંધ ચીજવસ્તુઓ પર ટેક્સના દરને ઘટાડવામાં આવી શકે છે.

GST council to meet today

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે 99 ટકા ચીજવસ્તુઓને 18 ટકા કે તેથી ઓછા જીએસટીના દરમાં લાવવામાં આવશે.જીએસટીના 28 ટકાના સ્લેબમાં અત્યારે 35 ઉત્પાદનો છે જે પૈકી 12થી 14 જેટલી વસ્તુઓ પર ટેક્સ ઘટે તેવી શક્યતા છે. જેના પગલે સરકારની આવકમાં 20 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થશે.

READ  VIDEO: આજે ત્રિદિવસીય વિધાનસભા સત્રનો અંતિમ દિવસ, ગોધરકાંડ તપાસ સમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે

GST council to meet today

શું થઇ શકે છે સસ્તું ?

જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિમેન્ટ, એસી, ડિજિટલ કેમેરા, ટીવી, કોમ્પ્યૂટરના મોનિટરને 28 ટકાને બદલે 18 ટકાના ટેક્સ સ્લેબમાં આવી શકે છે.  આ ઉપરાંત વીડિયોગેમ, પાવરબેંક, ટ્રેક્ટર-ટ્રોલી, ડિશવોશર, ટાયર અને મોપેડના ભાવ પણ ટેક્સ ઘટતા ઘટી શકે છે.

GST council to meet today

આ જીવનજરૂરી ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટતા મોંઘવારીથી પરેશાન પ્રજાને થોડી રાહત મળશે.

READ  વિવેક ઓબરોયે PM મોદીની બાયોપિક પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ પર કર્યો ક્ટાક્ષ, રાહુલ ગાંધીને આ ફિલ્મ જરૂરથી ગમશે કારણ કે તેઓ પણ દેશભક્ત છે

[yop_poll id=300]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

FB Comments