GTUની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય, 2 જુલાઈએ યોજાશે GTUની પરીક્ષા

GTU announced dates of online and offline exams GTU e exam ni tarikho kari jaher aa tarikho thi sharu thase exam

GTUની પરીક્ષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયે જીટીયુની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે, જે મુજબ હવે GTUની પરીક્ષા મોકૂફ નહીં રખાય. જે વિદ્યાર્થીને નોકરીની જરૂરીયાત હોય કે આગળના અભ્યાસ માટે ડિગ્રીની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ આ અંગે રજૂઆત કરી રહ્યા હતા. NSUI દ્વારા પણ આજે વિરોધ પ્રદર્શન કરીને પરીક્ષા મોકૂફ રાખવાની રજૂઆત કરાઈ હતી. જેને લઈને હવે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે. હવે આગામી 2 જુલાઈના રોજ જીટીયુની પરીક્ષા યોજાશે.

READ  અમદાવાદને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે AMCએ કમર કસી, શરૂ કર્યુ આ અભિયાન, જુઓ VIDEO

આ પણ વાંચો: સુરત: લૉકડાઉનમાં બ્લડ બેંકની સ્થિતિ ખરાબ, 4 મહિનામાં લોહીની ઉભી થઈ અછત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments