ધોની અને કોહલીના હમસફરથી પણ વધુ BEAUTIFUL છે આ ઓછા મશહૂર ખેલાડીઓની LIFE PARTNER

આપને ટીમ ઇન્ડિયાના એક ઉભરતા ખેલાડી રિષભ પંતના લૅડી લવ વિશે માહિતી મળી જ ગઈ છે.

પહેલી નજરમાં જોતાં જ ટીમ ઇન્ડિયાના ભાવિ વિકેટ કીપર રિષભ પંતના સંભવિત ભાવિ પાર્ટનર ઈશા નેગી ગમી જાય, તેવી જ છે. આ વાતમાં કોઈ શંકા નથી.

રિષભના લવની ચર્ચા વચ્ચે હવે એક નવો જ સવાલ સ્ફૂરી આવ્યો છે કે ભારતીય ક્રિકેટર્સના લાઇફ પાર્ટનરમાં સૌથી સુંદર કોણ છે ?

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ઈશા નેગીની સુંદરતા પર રિષભના ફૅન સો ટકા આફરીન પોકારી ગયા હશે, પણ સચિન તેંદુલકરથી લઈ સંજૂ સૅમસન સુધી એવા ઘણા ખેલાડીઓ છે કે જેમની લાઇફ પાર્ટનર પોતાની બ્યૂટીને લઈને ચર્ચામાં રહે છે.

READ  શહીદના પત્નીએ આપી ચિમકી, કહ્યું સરકાર મારા બાળકોને સારુ શિક્ષણ આપે અને શહીદ પતિનુ 'સ્મારક' બનાવે નહીં તો ચૂંટણી લડીશ

આવો જાણીએ 10 ભારતીય ક્રિકેટર્સની લાઇફ પાર્ટનર્સ વિશે.

મયંતી

આ છે મયંતી લૅંગર કે જે સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે. બ્યૂટીફુલ મયંતી ટીવી પર ફુટબૉલ તથા ક્રિકેટનો ગ્લૅમરસ ચહેરો રહી ચુકી છે.

ઈશા

હવે વાત ઈશા નેગીની કે જેની આજે બહુ ચર્ચાઓ થઈ રહી છે. ઈશા ભારતીય ક્રિકેટ ટીમના ભાવિ વિકેટ કીપર બનવાની ક્ષમતા ધરાવતા રિષભ પંતની લૅડી લવ છે. જે રીતે બંનેએ ફોટો શૅર કર્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે રિષભ અને ઈશા ભવિષ્યમાં લાઇફ પાર્ટનર બની શકે છે, પરંતુ સુંદરતાની બાબતમાં ઈશાનો નંબર કેટલો રહેવો, તે તમે જ નક્કી કરો.

ચારુલતા

ચારુલતાની સુંદરતા જુઓ જરા. તેણે ટીમ ઇન્ડિયાના નવોદિત ખેલાડી સંજૂ સૅમસન સાથે ગયા મહિને જ લગ્ન કર્યા છે. ભલે સંજૂ બહુ પ્રખ્યાત નથી, પણ તેની પત્ની સુંદરતાની બાબતમાં કોઈને પણ માત આપી શકે તેવી છે.

READ  ICC Awards: 'ક્રિકેટર ઓફ ધ યર' બન્યા રોહિત શર્મા, વિરાટ કોહલીને 'સ્પિરિટ ઓફ ક્રિકેટ'નો એવોર્ડ

એંડ્રિયા

એંડ્રિયા હેવિટ વિનોદ કાંબલીની પત્ની છે. એડ્રિયામાં પણ સૌંદર્યનો ખજાનો છે. તે પણ કોઈ પણ ક્રિકેટર પત્ની કરતા જરાય ઓછી ઉતરે એવ નથી.

હૅઝલ

યુવરાજ સિંહે પણ ગ્લૅમરસ જગતમાંથી પસંદગી કરી છે હૅઝલ કીચની. સ્વાભાવિક છે કે હૅઝલની સુંદરતા પર યુવરાજ મોહી જ જવાનો હતો.

ગીતા

તો હરભજન સિંહની પત્ની ગીતા બસરા હૉટનેસમાં કોઈનાથી પાછળ ન રહે. ગીતા બસરાનું બૅગ્રાઉંડ પણ ફિલ્મો સાથે જોડાયેલું છે.

સાગરિકા

આ છે મૉડેલ અને એક્ટ્રેસ સાગરિકા ઘાટગે કે જે પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની છે. સાગરિકાને આપ બ્યૂટીનેસનું કેટલું રેટિંગ આપશો ?

અંજલિ

આ છે અંજલિ તેંદુલકર. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંદુલકરના પત્ની બ્યૂટીનેસમાં આજે પણ કોઈનાથી પાછળ ન રહે.

READ  વિશ્વકપ 2019: દક્ષિણ આફ્રિકાએ ભારતની સામે પહેલાં બેટિંગ કરીને 50 ઓવરમાં 227 રન કર્યા

સાક્ષી

સાક્ષીના સૌથી મોટા સાક્ષી છે મહેન્દ્રસિંહ ધોની. સાક્ષી પણ સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. આપ જોઈને નક્કી કરો કે સાક્ષીની સુંદરતાને આપ કેટલું રેટિંગ આપશો.

અનુષ્કા

બૉલીવુડ અભિનેત્રી હોવાના નાતે સ્વાભાવિક છે કે તે સુંદર જ હોય અને વિરાટ કોહલીએ બૉલીવુડમાંથી સૌંદર્યના આ નગીનાને પોતાની જીવનસાથી બનાવી છે.

[yop_poll id=631]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments