ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર, જાણો વિગત

Guidelines for Domestic flight passengers released Domestic flight na musafaro mate guideline jaher jano vigat

આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ થઈ રહી છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તંત્રએ ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. જેમાં A સિમ્પ્ટોમેટિક મુસાફરોને 14 દિવસ માટે સેલ્ફ હોમ ક્વોરન્ટિન થવાની સલાહ સાથે જવાની મંજૂરી અપાશે, 14 દિવસ દરમિયાન જો તેમનામાં કોઈ લક્ષણો જણાય તો તેમણે જીલ્લા તંત્રને જાણ કરવાની રહેશે. સિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતાં મુસાફરને નજીકની આરોગ્ય સુવિધામાં લઈ જઈ તપાસ કરાશે, મધ્યમ કે ગંભીર લક્ષણો ધરાવતા લોકોને COVID હોસ્પિટલમાં દાખલ કરાશે. ત્યારે હળવા લક્ષણો ધરાવતાં લોકોને ઘરના એકાંત કે અલગ રીતે ક્વોરન્ટિન થવાનો વિકલ્પ અપાશે.

READ  જાણો દુનિયામાં કોરોના વાઈરસના લીધે કેટલા લોકોના મોત અને કેવી છે સ્થિતિ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments