ભાજપના 3 ધારાસભ્યો કોરોના પોઝિટીવ, રાજ્યસભાની ચૂંટણીમાં નહીં કરી શકે મતદાન

Guj BJP to use proxy voting method to cast votes on behalf of 3 MLAs who test positive for corona BJP na 3 mla ne corona positive rajsabha election ma nahi kari shake matdan

અમદાવાદ ભાજપના 3 ધારાસભ્યોને કોરોના પોઝિટીવ આવેલો છે. તેથી ત્રણેય ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. આ ત્રણેય ધારાસભ્યો વતી અન્ય ધારાસભ્ય મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે 19મી જૂને રાજ્યસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ અને બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ રહ્યો છે. તેથી રાજ્યસભાની ચૂંટણીમાં તે પ્રોક્ષી દ્વારા મતદાન કરશે.

READ  Hardik Patel faces protest by patidars in Amreli - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments