VIDEO: આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે

CBSE to conduct class 10th and 12th board exams from July 1st to July 15th

રાજ્યમાં આગામી 5 માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે. વિદ્યાર્થીઓ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલથી હોલ ટિકિટ મેળવી શકશે અને ઓનલાઈન પ્રિન્ટ કાઢ્યા બાદ વિદ્યાર્થીઓ તેની ચકાસણી કરી શકશે, ત્યારબાદ જાતે જ ફોટો ચોંટાડી વિદ્યાર્થીઓએ પોતે જ સહી કરવાની રહેશે. તે પછી શિક્ષક અને આચાર્યની સહી અને સિક્કો લગાવવાનો રહેશે.

READ  રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં મજૂરો અને વેપારીઓ વચ્ચે સમાધાન

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મહાશિવરાત્રી: સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી

FB Comments