સુરતમાં કોરોનાના 13 શંકાસ્પદ કેસ આવ્યા સામે, તમામના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા

14-months-old tested positive for COVID19 in Jamnagar, No travel history of parents, relatives found Jamnagar corona no pratham positive case nodhata tantra dodtu thayu sampurn vistar ne quarantine karayo

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં વધુ કોરોના વાયરસના 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે 1 મહિનાના બાળકમાં પણ કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્રમ્પની મુલાકાત પહેલાં ગુજરાતમાં સેટેલાઈટ ફોન મળ્યો, સુરક્ષા એજન્સીઓ સર્તક

અત્યાર સુધી કુલ 10 પોઝિટીવ કેસ સુરતમાં નોંધાઈ ચૂક્યા છે અને વધુ 15 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે આ 13 શંકાસ્પદ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થશે કે કેટલા રિપોર્ટ પોઝિટીવ છે અને કેટલા રિપોર્ટ નેગેટીવ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બાલા સાહેબ પર સોનૂ નિગમની હત્યાનું કાવતરું રચવાનો આરોપ!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

FB Comments