VIDEO: રખડતા ઢોર અંગે પોલીસને બાતમી આપનાર યુવકો પર જીવલેણ હુમલો હુમલો, ઘટનામાં 2 યુવકોના થયા મોત

Gujarat 2 youths killed for giving tip-off to police over stray cattle in Amreli

અમરેલીમાં રખડતા ઢોર અંગે પોલીસને બાતમી આપવી 2 યુવકોને ભારે પડી ગઈ. રખડતા ઢોર અંગે પોલીસને બાતમી આપી હોવાની શંકાએ 8 શખ્સોએ કુકાવાર રોડ વિસ્તારમાં બંને યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં આ તારીખે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં પડશે વરસાદ

હુમલાની ઘટનામાં 1 યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું પણ મોત નિપજ્યું હતુ. આમ રખડતા ઢોરની બાતમી આપનાર યુવકોને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો. હાલ સમગ્ર ઘટના મામલે અમરેલી પોલીસે તપાસનો ધમધમટા શરૂ કર્યો છે. અને હુમલો કરનાર શખ્સ કોણ હતા તેમને શોધવાની કામગીરી હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  SPL: ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમની 136 રનમાં ઓલઆઉટ, હાલાર હિરોઝનો સતત બીજો વિજય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments