કોરોના વાયરસ: રાજ્યમાં માસ્ક-સેનેટાઈઝરના કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર કરાઈ બંધ

Gujarat: 73 medical stores closed over black marketing of masks and sanitizers corona virus rajya ma masks and sanitizers na kala bazar same karyavahi 73 medical store karai bandh

કોરોના વાઈરસે ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા લોકો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. તેનો ગેરફાયદો ઉઠાવીને ઉત્પાદકો તેમજ મેડિકલ સ્ટોર્સ કાળાબજાર કરતાં હોવાની ફરિયાદોના પગલે 73 મેડિકલ સ્ટોર બંધ કરાઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષની આતંકીઓએ 4 ગોળી મારીને કરી દિધી હત્યા, ઘરમાં ઘૂસી આતંકીઓએ કર્યું હતું બેફામ ફાયરિંગ

ઔષધ નિયમન તંત્રની 25 ટીમોએ મોટા શહેરોની 355 દુકાનોમાં તપાસ કરી છે અને 73 મેડિકલ સ્ટોર્સ તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે. બંધ કરાયેલા મેડિકલોમાં અમદાવાદમાં 30, સુરતમાં 18, રાજકોટમાં 15 અને વડોદરામાં 10 દુકાનોમાં કાળાબજાર ધ્યાને આવ્યા છે. સાથે જ ચેકિંગ દરમિયાન બનાવટી હેન્ડ સેનિટાઈઝરનો જથ્થો જપ્ત કર્યો છે અને ચકાસણી માટે મોકલાયો છે.

READ  આસામના ગુવાહાટીમાં ખેલો ઈન્ડીયા યૂથ ગેમ્સ 2020: મેડલ ટેલીમાં 28 મેડલ સાથે ગુજરાતનો 4 ક્રમ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં ‘કોરોના’, શહેરમાં કલમ 144 લાગૂ

FB Comments