અમદાવાદના નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બાંગ્લાદેશ અને મ્યાનમારની પોલીસને આપી તાલીમ

બાંગ્લાદેશ અને મ્યાનમાર ના પોલીસ ની અમદાવાદમાં તાલીમ યોજાઈ હતી. જેમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એ કઈ પરોક્ષ રીતે આતંકવાદ સામે લડી શકાય તેના વિશે સમજણ આપઇ હતી. પહેલી વખત અમદાવાદમાં આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ICCએ પાકિસ્તાન મુદ્દે હાથ ઊંચા કર્યા, હવે PM મોદીએ નક્કી કરવું છે કે TEAM INDIA માટે શું મહત્વનું છે ? WORLD CUPમાં 2 પૉઇંટ ગુમાવવા કે દેશનું ગૌરવ ?

દેશના વર્તમાન હાલત જોતા સરહદ પાર થઈ આવતા ડ્રગ્સ સામે કઈ રીતે સચેત રેહવું તેની તાલીમ સેશન માં ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં બાંગ્લાદેશ ના પોલીસ અધિકારીઓ એ કહ્યું હતું કે બાંગ્લાદેશ માં ડ્રગ્સ બનતું નથી. પણ સરહદી વિસ્તારોનો લાભ લઇ ને તેને આપ લે કરવામાં આવે છે. જેમાં 45 જેટલાં પોલીસ જવાનોએ ભાગ લીધો હતો.

 

આ કાર્યક્રમમાં નાર્કોટેરેરિસમ સામેની લડાઈમાં દુનિયાના તમામ દેશો એ એક થઈ લડાઈ કરવા હાકલ કરાઈ હતી . બાંગ્લાદેશ અને મ્યાનમારના અધિકારી એ કહ્યું હતું કે આ તાલીમ તેમના માટે ખૂબ મહત્વની બની રહેશે. આ કાર્યક્રમ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો અને હાઈ ઓન લાઈફ સંસ્થા દ્વારા આયોજીત કરાયો હતો.

Ahmedabad: One arrested for posing as police and duping traders- Tv9

FB Comments

Hardik Bhatt

Read Previous

ICCએ પાકિસ્તાન મુદ્દે હાથ ઊંચા કર્યા, હવે PM મોદીએ નક્કી કરવું છે કે TEAM INDIA માટે શું મહત્વનું છે ? WORLD CUPમાં 2 પૉઇંટ ગુમાવવા કે દેશનું ગૌરવ ?

Read Next

ભારતની AIR STRIKEની કમાન સંભાળી રહ્યા હતાં આ જાંબાઝ ઍર માર્શલ, 40 વર્ષ બાદ પૂરું થયું સપનું અને આત્મ-સંતોષ સાથે થયા નિવૃત્ત

WhatsApp chat