રાજ્ય સરકારે આપી રાહત: ગુજરાતમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલ રૂમ શરુ કરાયો, સસ્તા અનાજની દુકાનોને બાયોમેટ્રિક સિસ્ટમમાંથી મુક્તિ

Gujarat: Ashwini Kumar assures basic facilities for all migrant labourers

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનને પગલે અનેક જાહેરાત કરવામાં આવી જેને લઇને ફસાયેલા લોકો માટે રાહત મળી છે. રાજ્ય સરકારે જિલ્લા કંટ્રોલ રૂમ શરુ કરી ફસાયેલા લોકોને 1077 પર ફોન કરી જાણ કરવા કહ્યું તો પગપાળા જતાં લોકો માટે એસટી બસ અને ખાનગી બસ શરૂ કરી તેમને વતન મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી. જ્યારે સસ્તા અનાજની દુકાનોને એપ્રિલ સુધી બાયોમેટ્રિક સિસ્ટમમાંથી મુક્તિ આપવાની વ્યવસ્થા સરકારે કરી છે.

READ  Ahmedabad: Accused commits suicide in Gujarat Uni. police lock up - Tv9

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments