CAAને સમર્થન સાથે બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર, દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

Gujarat assembly passes pro-CAA resolution, congress na virodh pachi pan pass thyu bill

CAAને સમર્થન આપતું બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર થયું છે. અને આ સાથે ગુજરાત CAAને સમર્થન આપવાનું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળ્યું હતું. જેમાં કેન્દ્રની ભાજપ સરકારે પારિત કરેલા CAAના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લવાયો.

 આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાનું એક દિવસનું હંગામેદાર સત્રઃ કોંગ્રેસના વિરોધના કારણે રાજ્યપાલે ભાષણ અધુરૂ છોડવું પડ્યું

વિપક્ષનાં તમામ ધમપછાડા છતાં પણ આખરે રૂપાણી સરકારે CAAના કાયદાને સમર્થન આપતું બિલ બહુમતીથી વિધાનસભામાં પસાર કરાવ્યું. આ સાથે જ ગૃહની આજની કાર્યવાહી પુર્ણ જાહેર કરવામાં આવી હતી. હવે પછી 24 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શરૂઆત સાથે ગૃહની કાર્યવાહી ચાલુ થશે.

READ  ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાના સત્ર અંગે કરી જાહેરાત, કોંગ્રેસ પર લગાવ્યા આ આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments