ગુજરાત ATSએ કરોડો રુપિયાની લૂંટમાં સંડોવાયેલા આરોપી શિવપુરી ગોસ્વામીની કરી ધરપકડ

Gujarat ATS nabbed loot accused shivpuri Goswami from Vastral, Ahmedabad

ગુજરાત ATSએ કરોડો રુપિયાની લૂંટના આરોપીને ઝડપી લીધો છે.  શિવપુરી ગોસ્વામી નામના આરોપીની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  છોટા રાજન ગેંગના સભ્યોની સાથે મળીને લૂંટને અંજામ શિવપુરી ગોસ્વીમી આપતો હતો. 5 જેટલી મોટી મોટી લૂંટમાં શિવપુરી ગોસ્વામીનું નામ ખુલ્યું છે.  ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતેથી એટીએસ શિવપુરીને દબોચી લીધો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શિવપુરીએ અનેક લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં લોકડાઉનનું પાલન થાય તે માટે પેરામિલિટરી ફોર્સ તૈનાત, જુઓ VIDEO

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2940 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 1517 લોકોના મોત, વાંચો તમામ વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments