ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો વિવાદિત વીડિયો વાયરલ! જુઓ VIDEO

ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી આવ્યા છે વિવાદમાં. જીતુ વાઘાણીનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં તેઓ સાસણગીરના જંગલમાં જીપ્સીમાં ફરી રહ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે 15 ઓક્ટોબર સુધી સાસણના જંગલોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, છતા જીતુ વાઘાણી જંગલમાં ગયા. તો વીડિયોમાં વાઘાણી ટ્રાફિકના નિયમો તોડતા હોય તેવુ પણ નજરે ચઢે છે. વાઘાણી સીટબેલ્ટ વગર ડ્રાઇવિંગ કરી રહ્યા છે. એવો પણ આક્ષેપ છે કે જંગલમાં જીતુ વાઘાણીએ ફોટોગ્રાફી પણ કરી હતી. જો કે જીતુ વાઘાણીએ પોતાના પરના આક્ષેપોને ફગાવ્યા છે અને કોંગ્રેસ તેમને બદનામ કરતી હોવાના આક્ષેપ કર્યા છે.

READ  શા માટે ફિલ્મ 'હૈદર' માં રોલ કરનાર કાશ્મીરનો આર્ટિસ્ટ બન્યો આતંકવાદી ? પરિવાર પણ અચંબામાં

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટ્રક ચાલકને ફટકાર્યો 1 લાખ 41 હજારનો દંડ, ટ્રકમાં વધુ માલ લાદવા બદલ દંડ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં જાણી લો ટીમ ઇન્ડિયાની સ્થિતિ, કોણે મળ્યું છે સ્થાન

 

FB Comments