રાજકોટઃ CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનો પ્રારંભ, CM રૂપાણીના હસ્તે બહુમાળી ભવન ચોકથી યાત્રાનું પ્રસ્થાન

Gujarat BJP holds massive pro CAA rally in Rajkot

રાજકોટમાં CAAના સમર્થનમાં ભાજપે શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. બે કિલોમીટર લાંબા તિરંગા સાથે યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. યાત્રામાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા સહિત સાંસદો, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે. તિરંગા યાત્રામાં ઘોડા, બેન્ડ, ભારત માતનો ફ્લોટ અને બે કિલોમીટર લાંબા તિરંગા ધ્વજએ આકર્ષણ જમાવ્યું છે. CAAના સમર્થનમાં શરૂ થયેલી યાત્રામાં વિવિધ સમાજના અગ્રણી, વિદ્યાર્થીઓ અને કલાકારો પણ ભાગ લીધો છે.

READ  બોટાદઃ BAPS ગુરુકુળના વિદ્યાર્થીએ કર્યો આપઘાત! પરીક્ષાના પેપર નબળા જતા આપઘાત કર્યો હોવાની આશંકા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતો માર્ચ મહિનામાં કરશે આ પાકોની ખેતી તો થઈ જશે માલામાલ!

FB Comments