ગાંધીનગર: CMની હાજરીમાં કમલમ ખાતે બેઠક, NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે

Gujarat BJP to launch public awareness campaign on CAA

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે ભાજપ આગેવાનોની એક અગત્યની બેઠક મળશે. જેમાં અમદાવાદ, વડોદરાની હિંસા બાદની સ્થિતિ પર મંથન કરાવામાં આવશે. મુખ્યપ્રદાન સાથે ભાજપના ટોચના આગેવાનો અને પદાધિકારી પણ જોડાશે.

આ પણ વાંચો: શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત

રાજ્યમાં NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે. NRC અને CAAના નવા કાયદા તેમજ તેના ફાયદા અંગે રાજ્યના મુસ્લિમોને માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત 2020માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નવી રણનીતિ ઘડવામાં આવશે. તો ભાજપના નવા સંગઠનના માળખા અંગે પણ વિચારણા કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઓસ્ટ્રેલિયાના આ રાજદૂતે કહ્યું કે, EVM જેવું કશું નથી હું તો ફેન થઈ ચૂકી છું, ઓસ્ટ્રિલિયામાં તો હજુ પેપર પડે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments